26/06/2014

ધોરણ 10 થી માંડીને ગ્રેજયુએટ સુધી બધાને માટે છે સરકારી નોકરી, વાંચો વિગતો માત્ર એક ક્લિક પર...


નવી દિલ્હી,25 જૂન

સરકારી નોકરી એ પહેલાં માત્ર એક સ્વપ્ન જ હતું પણ હવે સરકારી નોકરી મેળવવી તદ્દન સરળ અને આસાન રહેશે. સરકારી નોકરી મેળવવા માટે વ્યકિતની તેની ભરતીની જગ્યા પ્રમાણે શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે જેના દ્રારા તેઓ પોતાની પસંદગીની જગ્યા માટે અરજી કરી શકશે.હાલમાં ઉપલબ્ધ ભરતી માટેની જગ્યાની વિગતો નીચે મુજબ છે, આ સાથે જ સંક્ષિપ્તમાં વધુ જાણકારી મેળવવા માટે આપ વેબસાઇટ પર ક્લિક કરીને પણ પુરી માહિતી મેળવી શકો છો.

  • સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યોરિટી ફોર્સ (C.I.S.F)
જગ્યા : કોન્સ્ટેબલ/ડ્રાઇવર
જગ્યાની સંખ્યા : 1203
લાયકાત : 10મું ધોરણ પાસ
ઉંમર : 21- 27 વર્ષ
છેલ્લી તારીખ : 19 જુલાઇ 2014
વધુ માહિતી માટે ક્લિક કરો વેબસાઇટ : www.cisf.go1.in

  • બિહાર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી
જગ્યા : જુનિયર એન્જીનિયર
જગ્યાની સંખ્યા : 1290
લાયકાત : સિવિલ એન્જીનિયરીંગમાં ડિપ્લોમાં અથવા ડિગ્રી
ઉંમર : 21-37 વર્ષ
છેલ્લી તારીખ : 30 જૂન,2014
વધુ જાણકારી માટે ક્લિક કરો વેબસાઇટ : www.rdd.bih.nic.in

  • રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
જગ્યા : મેનેજર ડેટા સેન્ટર, એમ.પી.એલ.એસ. આઇ.ટી,ટેકનિકલ, ફાઇનેસ આદિ..
જગ્યાની સંખ્યા : 93
લાયકાત : ભરતીની જગ્યા અનુસાર
ઉંમર : અલગ-અલગ
અંતિમ તિથિ : 28 જૂન,2014
વધુ જાણકારી માટે કરો ક્લિક : www.railteindia.com

No comments:

Post a Comment