સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ? |
જે.એચ.ટસેલ |
એક્સરે ખરેખર શું ચીજ છે ? |
વીજ ચુંબકીય તરંગો |
ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ? |
લાલ , લીલો , વાદળી |
બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ? |
પિતાના રંગસૂત્ર |
કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે ? |
સિલિકોનમાંથી |
જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ? |
કાચનું પાત્ર |
અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ? |
સિલિકોન વપરાય છે . |
એકમોની આંતરરાષ્ટ્રીય પધ્ધતિ (s1 ) માં મૂળભૂત એકમ કેટલા છે |? |
7 એકમો |
સામાન્ય સંજોગોમાં (તાપમાન 25 *સે , વાયુનું દબાણ 1.184 કી.ગ્રા./ ચો. મીટર ) હવામાં અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ? |
346 મી /સેકંડ |
કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે … |
પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુ છે . |
બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ અલ્કોહોલમાં ડૂબી જાય છે ? |
બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે . |
” કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી ” એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ? |
એફ.ડબ્લ્યુ એસ્ટન |
પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? |
જોહાન વિલ્હેમ રિટર- 1801 |
સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ? |
સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી |
પ્રકાશ ની પરિભાષા જણાવો ? |
“આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ.” |
ગ્રીક ભાષાના શબ્દ ‘nano’ નો અર્થ શું થાય ? |
વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9 |
માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે ? |
કુલ :213 |
સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ? |
સ્કંધમેખલામાં :04, નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં :01 |
પગમાં કેટલા હાડકા હોય છે ? |
(બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, ઘૂંટણનો સાંધો :01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07, પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14 |
Pages
- HOME
- Help Students
- Current Affair
- Important Websites
- UPSC Calendar for 2012
- INDIA & WORLD
- NATIONAL
- SPORTS & GAMES
- ECONOMY
- SCIENCE & TECHNOLOGY
- INTERNATIONAL
- IBPS / Bank Previous Years' Papers
- Constable Test
- PSI Test
- English For GPSC
- Video of IIT-JEE (Maths)
- visit www.svims.blog.com
- Kachhua Online Test
20/11/2011
Science(20-20)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment