(૧)ભારત અને ફ્રાન્સે સયુંકત રીતે મેઘા-ટ્રોપીક સહીત કુલ ચાર ઉપગ્રહ સફળ રીતે ધ્રુવીય ક્ક્ષા માં મુક્યા.
PSLV-c18 નો ઉપયોગ કરી હારીકોટા માં આવેલ સતીશ ધવન અન્તરિક્ષ્ કેન્દ્ર પરથી ધ્રુવીય કક્ષા માં સ્થાપિત કરવામાં આવ્યા.
(૨)અગ્નિ-૨ મિસાઈલ નું ઓડિસા માં સફળ પરિક્ષન્ .૨૦૦૦ કી.મી. ની રેન્જ ધરાવતી સરફેસ ટુ સરફેસ મિસાઈલ નું પરિક્ષન્ કરવામાં આવ્યું જે સફળ રહ્યું.
(૩)મોબાઈલ નંબર પોર્ટેબીલીટી ની જેમ સ્વાસ્થ્ય વીમા પોર્ટેબીલીટી નો ઇરડા દ્વારા પ્રારંભ.
(૪)કર્નાટક નો પૂર્વ મુખ્યામંત્રી યેદુરપ્પા જમીન ગોટાળાના મામલે જેલમાં.
(૫)ગેરકાનૂની ખાનન (ખાણ કામ ) રોકાવા માંટે ખનીજ વિકાસ તથા નિયામક વિધેયક ૨૦૧૧ પસાર કરવા સંસદ માં મોકલાયું.
(૬)વિશ્વનું સૌથી સસ્તું ટેબ્લેટ પીસી –આકાશ ભારત માં ઉપલબ્ધ. બજાર કીમત રૂ. ૨૨૭૬ અને વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર ની સબસીડી સાથે રૂ. ૧૧૦૦ માં મળશે.
(૭)ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા નું સંગઠન IBSA નું સંમેલન આફ્રિકાની રાજધાની પ્રિટોરિયા માં સંપન્ન લિબિયા નો પૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદાફી નું મૃત્યુ અને લિબિયા આઝાદ.
(૮)અમેરિકા ઇરાક માંથી ડીસેમ્બર માં પોતાનું સૈન્ય પાછુ બોલાવી લેશે.
ભરત ના રાષ્ટ્રપતિની (પ્રતિભા પાટીલ ) સ્વીત્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રીયા ની સફળ યાત્રા.
(૯)ભૂતન ના નરેશ જીગ્મે ખેસર નામગ્યા વાંગચુક ના જેટસન પેમાં સાથે લગ્ન
(૧૦)સયુંકત રાષ્ટ્ર સંઘ ની ૫૪ સભ્યોની બનેલી આર્થીક અને સામાજિક પરીસદ(ECOSOSC) ના નવા ૧૮ સભ્યો માં ભારત સામેલ.
From upscgpsc.blog.com
No comments:
Post a Comment