17/11/2011

GK for today


પાટણમાં કયું તળાવ આવેલું છે ?
સહસ્ત્રલિંગ તળાવ
ભાવનગર જીલ્લામાં વહાણ ભાગવા માટેનું કયું બંદર આવેલું છે ?
અલંગ બંદર
કીર્તિ મંદિર ક્યાં આવેલું છે ?
પોરબંદરમાં
સિદ્ધપુરમાં કયો મહેલ આવેલો છે ?
રૂદ્રમહાલય
વરિયાળી અને ઇસબગુલ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
ઊંઝા શહેર
જૂનાગઢમાં કયું વિહાર ધામ આવેલું છે ?
ચોરવાડનું વિહાર ધામ
અંબાજી માતાજીનું મંદિર કયા પર્વત પર આવેલું છે ?
આરાસુરના પર્વત પર
અમુલ ડેરી ક્યાં આવેલી છે ?
આણંદમાં
પોરબંદરમાં કયો ડુંગર આવેલો છે ?
બરડો ડુંગર
સિંહનું રહેઠાણ ક્યાં આવેલું છે ?
સાસણગીરના જંગલોમાં
ગુજરાત રાજ્યની ઉત્તર સરહદે 

No comments:

Post a Comment