27/11/2011

વર્તમાન પ્રવાહો (November-2011)


(૧)ભારત અને ફ્રાન્સે સયુંકત રીતે મેઘા-ટ્રોપીક સહીત કુલ ચાર ઉપગ્રહ સફળ રીતે ધ્રુવીય ક્ક્ષા માં મુક્યા.
PSLV-c18 નો ઉપયોગ કરી હારીકોટા માં આવેલ સતીશ ધવન અન્તરિક્ષ્ કેન્દ્ર પરથી ધ્રુવીય કક્ષા માં સ્થાપિત કરવામાં આવ્યા.
(૨)અગ્નિ-૨ મિસાઈલ નું ઓડિસા માં સફળ પરિક્ષન્ .૨૦૦૦ કી.મી. ની રેન્જ ધરાવતી સરફેસ ટુ સરફેસ મિસાઈલ નું પરિક્ષન્ કરવામાં આવ્યું જે સફળ રહ્યું.
(૩)મોબાઈલ નંબર પોર્ટેબીલીટી ની જેમ સ્વાસ્થ્ય વીમા પોર્ટેબીલીટી નો ઇરડા દ્વારા પ્રારંભ.
(૪)કર્નાટક નો પૂર્વ મુખ્યામંત્રી યેદુરપ્પા જમીન ગોટાળાના મામલે જેલમાં.
(૫)ગેરકાનૂની ખાનન (ખાણ કામ )  રોકાવા માંટે ખનીજ વિકાસ તથા નિયામક વિધેયક ૨૦૧૧ પસાર કરવા સંસદ માં મોકલાયું.
(૬)વિશ્વનું સૌથી સસ્તું ટેબ્લેટ પીસી –આકાશ ભારત માં ઉપલબ્ધ. બજાર કીમત રૂ. ૨૨૭૬ અને વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર ની સબસીડી સાથે રૂ. ૧૧૦૦ માં મળશે.
(૭)ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા નું સંગઠન IBSA નું સંમેલન આફ્રિકાની રાજધાની પ્રિટોરિયા માં સંપન્ન લિબિયા નો પૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદાફી નું મૃત્યુ અને લિબિયા આઝાદ.
(૮)અમેરિકા ઇરાક માંથી ડીસેમ્બર માં પોતાનું સૈન્ય પાછુ બોલાવી લેશે.
ભરત ના રાષ્ટ્રપતિની (પ્રતિભા પાટીલ ) સ્વીત્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રીયા ની સફળ યાત્રા.
(૯)ભૂતન ના નરેશ જીગ્મે ખેસર નામગ્યા વાંગચુક ના જેટસન પેમાં સાથે લગ્ન
(૧૦)સયુંકત રાષ્ટ્ર સંઘ ની ૫૪ સભ્યોની બનેલી આર્થીક અને સામાજિક પરીસદ(ECOSOSC)  ના નવા ૧૮ સભ્યો માં ભારત સામેલ.


20/11/2011

Science(20-20)




સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
જે.એચ.ટસેલ
એક્સરે ખરેખર શું ચીજ છે ?
વીજ ચુંબકીય તરંગો
ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
લાલ , લીલો , વાદળી
બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
પિતાના રંગસૂત્ર
કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે ?
સિલિકોનમાંથી
જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
કાચનું પાત્ર
અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
સિલિકોન વપરાય છે .
એકમોની આંતરરાષ્ટ્રીય પધ્ધતિ (s1 ) માં મૂળભૂત એકમ કેટલા છે |?
7 એકમો
સામાન્ય સંજોગોમાં (તાપમાન 25 *સે , વાયુનું દબાણ 1.184 કી.ગ્રા./ ચો. મીટર ) હવામાં અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
346 મી /સેકંડ
કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે …
પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુ છે .
બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ અલ્કોહોલમાં ડૂબી જાય છે ?
બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .
” કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી ” એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
એફ.ડબ્લ્યુ એસ્ટન
પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
જોહાન વિલ્હેમ રિટર- 1801
સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી
પ્રકાશ ની પરિભાષા જણાવો ?
“આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ.”
ગ્રીક ભાષાના શબ્દ ‘nano’ નો અર્થ શું થાય ?
વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9
માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે ?
કુલ :213
સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
સ્કંધમેખલામાં :04, નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં :01
પગમાં કેટલા હાડકા હોય છે ?
(બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, ઘૂંટણનો સાંધો :01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07, પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14

19/11/2011

સામાન્ય-જ્ઞાન ના SMS તમારા મોબાઈલ પર મેળવવા on upscgpsc લખી ૯૮૭૦૮૦૭૦૭૦ પર SMS કરો.  

17/11/2011

GK for today


પાટણમાં કયું તળાવ આવેલું છે ?
સહસ્ત્રલિંગ તળાવ
ભાવનગર જીલ્લામાં વહાણ ભાગવા માટેનું કયું બંદર આવેલું છે ?
અલંગ બંદર
કીર્તિ મંદિર ક્યાં આવેલું છે ?
પોરબંદરમાં
સિદ્ધપુરમાં કયો મહેલ આવેલો છે ?
રૂદ્રમહાલય
વરિયાળી અને ઇસબગુલ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
ઊંઝા શહેર
જૂનાગઢમાં કયું વિહાર ધામ આવેલું છે ?
ચોરવાડનું વિહાર ધામ
અંબાજી માતાજીનું મંદિર કયા પર્વત પર આવેલું છે ?
આરાસુરના પર્વત પર
અમુલ ડેરી ક્યાં આવેલી છે ?
આણંદમાં
પોરબંદરમાં કયો ડુંગર આવેલો છે ?
બરડો ડુંગર
સિંહનું રહેઠાણ ક્યાં આવેલું છે ?
સાસણગીરના જંગલોમાં
ગુજરાત રાજ્યની ઉત્તર સરહદે 

15/11/2011

For BBA/B.Com/BSc./BA with Maths/Eco/Arithmetic: Accountant (731 Post )


હિસાબનીશ Accountant
-89 POST
( અંતિમ તારીખ 5-December-2011 )
ના. હિસાબનીશ Dy. Accountant
-100 POST
( અંતિમ તારીખ 5-December-2011 )
પેટા હિસાબનીશ Ass. Accountant
-450 POST ( અંતિમ તારીખ 5-December-2011 )
Jr. Technical Assistant
- 13 POST
( અંતિમ તારીખ 5-December-2011 )

Sr. Technical Assistant
- 2 POST
( અંતિમ તારીખ 5-December-2011 )
સી.કા Sr. Clerk (Backlog)- 23 POST ( અંતિમ તારીખ 5-December-2011 )
સી.કા Sr. Clerk – 54 POST ( અંતિમ તારીખ 5-December-2011 )

વધુ માહિતી માટે અહી ક્લિક કરો 

06/11/2011

PSI and Constable

Constable Category and PSI Category for Gujarat Police ( શરૂ તારીખ 11-November-2011 )




Constable & PSI for Gujarat Police Force Physical Test plus Written Test. Approx 8600 posts. 


પુરુષો માટે 800 mts RUN in 3 મીનીટ અને 10 સેકંડમાં and successful candidates have to RUN 5 kms in 25 મીનીટમાં. મહિલાઓ 1600 MTS in 9 મીનીટમાં

માહિતી માટે નીચે  માહિતી માટે નીચે ક્લિક કરો