08/01/2013

Gujarat High Court Belif Written Exam Date : 03/02/2013


Gujarat High Court Belif Written Exam Date : 03/02/2013
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી કોર્ટો હસ્તકની આસીસ્ટન્ટની જગ્યા માટે મૌખિક કસોટી અને બેલીફની જગ્યા માટે પ્રાયોગિક / કૌશલ્ય કસોટી નીચે મુજબ યોજાશે.
બેલીફ :
પરીક્ષાની તારીખ  : ૦૩/૦૨/૩૦૧૩
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : ૨૧/૦૧/૨૦૧૩ (૧૧:૦૦ કલાક ) થી
આસીસ્ટન્ટ :
પરીક્ષાની તારીખ : ૨૦/૦૧/૨૦૧૩થી શરૂ ( તારીખદીઠ કાર્યક્રમ માટે વેબસાઈટ જોવી )
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : ૦૭/૦૧/૨૦૧૩ (૧૧:૦૦ કલાક ) થી

No comments:

Post a Comment