08/01/2013

Adijati Vidhya Vikas And Sarva Saksharta Abhiyan


આદિજાતી વિદ્યાવિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન : બેંક માં ફી ભરવાની છેલ્લી તારીખ : ૧૬/૦૧/૨૦૧૩
વેબસાઈટ ઉપર ચલણ અપલોડ કરવાની છેલ્લી તારીખ : ૧૮/૦૧/૨૦૧૩ છે.
જે ઉમેદવારે બેંકમાં ફી ભરી છે પરંતું વેબસાઈટ ઉપર ચલન અપલોડ કર્યું નથી તેવા ઉમેદવારોએ ચલન અપલોડ કરવું ફરજીયાત છે. નહિ તો તેવા ઉમેદવારોને પરીક્ષાના કોલલેટર મળશે નહિ .

No comments:

Post a Comment