23/01/2013

SBI Recruitment 2013 For 1544 PO (Probationary Officers) Posts


SBI Recruitment 2013 For 1544 PO (Probationary Officers) Posts
Total Number of Vacancies ( ભરતીની સંખ્યા) : 1544
Educational Qualification (શૈક્ષણિક લાયકાત) : Any  Graduate
Age Limit (વય મર્યાદા) : 21 To 30 Yrs
Selection Process : Candidates will be selected on the basis of written examination, Group Discussion and Interview.
Application Fee : Candidates need to pay the fee of Rs 200/- for Gen/OBC candidates and Rs 50/- for SC/ST/PWD candidates in the form of cash voucher at any branch of State Bank of India in offline mode. The payment can be made by using debit card/ credit card/ Internet Banking in online mode.
How To Apply :Candidates can apply through online from www.sbi.co.in website between 30-01-2013 to 23-02-2013. Before filling the online application form candidates should read the guidelines and instructions how to apply.
Start Date for Receipt of Application (અરજી કરવાની શરૂ થતી તારીખ) : 30/01/2013
Last Date for Receipt of Application (અરજી કરવાની છેલ્લી તારીખ ) : 23/02/2013
Exam Date :  28/04/2013
Payment of fee in Online: 30-01-2013 TO 23-02-2013
Payment of fee in Offline: 01-02-2013 TO 28-02-2013

08/01/2013

Adijati Vidhya Vikas And Sarva Saksharta Abhiyan


આદિજાતી વિદ્યાવિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન : બેંક માં ફી ભરવાની છેલ્લી તારીખ : ૧૬/૦૧/૨૦૧૩
વેબસાઈટ ઉપર ચલણ અપલોડ કરવાની છેલ્લી તારીખ : ૧૮/૦૧/૨૦૧૩ છે.
જે ઉમેદવારે બેંકમાં ફી ભરી છે પરંતું વેબસાઈટ ઉપર ચલન અપલોડ કર્યું નથી તેવા ઉમેદવારોએ ચલન અપલોડ કરવું ફરજીયાત છે. નહિ તો તેવા ઉમેદવારોને પરીક્ષાના કોલલેટર મળશે નહિ .

Gujarat High Court Belif Written Exam Date : 03/02/2013


Gujarat High Court Belif Written Exam Date : 03/02/2013
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી કોર્ટો હસ્તકની આસીસ્ટન્ટની જગ્યા માટે મૌખિક કસોટી અને બેલીફની જગ્યા માટે પ્રાયોગિક / કૌશલ્ય કસોટી નીચે મુજબ યોજાશે.
બેલીફ :
પરીક્ષાની તારીખ  : ૦૩/૦૨/૩૦૧૩
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : ૨૧/૦૧/૨૦૧૩ (૧૧:૦૦ કલાક ) થી
આસીસ્ટન્ટ :
પરીક્ષાની તારીખ : ૨૦/૦૧/૨૦૧૩થી શરૂ ( તારીખદીઠ કાર્યક્રમ માટે વેબસાઈટ જોવી )
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : ૦૭/૦૧/૨૦૧૩ (૧૧:૦૦ કલાક ) થી

વિદ્યાસહાયક ભરતીની જાહેરાત Vidhyasahayak Bharati 2013

વિદ્યાસહાયક ભરતી