25/04/2012

GPSC દ્વારા 253 પશુ ચિકિત્સક ની ભરતી.


POST: પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-૨
જગ્યા: ૨૫૩
લાયકાત : પશુ ચિકિત્સા માં સ્નાતક 
ફોર્મ ભરવાની ની  તા. ૧૬-૦૪-૨૦૧૨ ના રોજ ૧૩.૦૦ કલાક થી તા. ૩૦-
૦૪-૨૦૧૨ ના રોજ ૧૫.૦૦ કલાક
વેબ સાઈટ :http://ojas.guj.nic.in

વધું માહિતી માટે અહી ક્લિક કરો 
 

No comments:

Post a Comment