23/04/2012

Free Seminar " સરકારી નોકરી કેવી રીતે મેળવવી ?"

પ્રિય  મિત્રો ,

                  આજના સમય માં સરકારી નોકરી ને રોજગાર માટે પ્રથમ પસંદગી મળે છે. અને તે સ્થાઈ આવક, ઉંચા પગાર ધોરણ અને સમાજ માં માનસન્માન અપાવતી રોજગારી છે, તેથી સૌને માટે પ્રથમ પસંદ હોય તે યોગ્ય છે.હોલ ના સમય માં સરકારી ભરતી નો દોર ચાલુ છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ખુબજ મોટા પ્રમાણ માં વિવિધ ખાતા ઓ માં ભરતી કરી રહી છે, ત્યારે તે માટે યોગ્ય તૈયારી કરી આ તકને જતી ના કરવી જોઈએ.

                 પરંતુ આ તક ને પામવા લાગેલી લાંબી લાઈન માં આપણે કેવી રીતે સફળતા મેળવવી તે સમજવું ખુબજ જરૂરી છે. યોગ્ય આયોજન, અનુભવી વ્યક્તિ નું માર્ગદર્શન અને સખત મહેનત હોય તો આપણને સરકારી નોકરી મેળવતા કોઈ રોકીના શકે.

                આ માટે અમે સ્વીમ્સ માં અતિ મહત્વ ની માહિતી આપતો સેમિનાર નું આયોજન કરેલ છે. આ સેમિનાર માં અમે નીચેની માહિતી આપીશું.

(૧)  વિવિધ સરકારી નોકરી માં કોણ ફોર્મ ભરી શકે?
(૨)  વિવિધ જાહેરાતો નો માહિતી ક્યાંથી મળે?
(૩)  GPSC-PSI-Clark-Talati-Bank-RRB વગેરે પરિક્ષા ઓ નો સિલેબસ શું હોય છે?
(૪)  પરિક્ષા ની તૈયારી નું આયોજન (Time Management) કેવીરીતે કરવું?
(૫)  યોગ્ય સાહિત્યની પસંદગી કેવીરીતે કરવી?
(૬)  પરિક્ષા ની તૈયારી માટે કેટલા મહિના નો સમય જોઈએ ?

તો આપ અપના મિત્રો સાથે આ સેમિનાર માં જરૂર થી હાજરી આપશો.

સેમિનાર તારીખ : ૨૫-૪-૨૦૧૨(પ્રથમ)
સમય : ૧૦:૦૦ am                          
૨૮-૪-૨૦૧૨(બીજો સેમિનાર)
સમય :  ૧૦:૦૦ am

સ્થળ : સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ સાયન્સ (SVIMS)
           ખેમ પ્લાઝા,
          આદર્શ સ્કુલ પાસે
          પાટણ
સેમનાર માં જોડવા માટે ફોન કરો 8000919100.
                                                                      
           આભાર.




                                                                                                         લી.
                                                                                        વિજયકુમાર (ડાયરેક્ટર)


                    


No comments:

Post a Comment