19/11/2011

સામાન્ય-જ્ઞાન ના SMS તમારા મોબાઈલ પર મેળવવા on upscgpsc લખી ૯૮૭૦૮૦૭૦૭૦ પર SMS કરો.  

17/11/2011

GK for today


પાટણમાં કયું તળાવ આવેલું છે ?
સહસ્ત્રલિંગ તળાવ
ભાવનગર જીલ્લામાં વહાણ ભાગવા માટેનું કયું બંદર આવેલું છે ?
અલંગ બંદર
કીર્તિ મંદિર ક્યાં આવેલું છે ?
પોરબંદરમાં
સિદ્ધપુરમાં કયો મહેલ આવેલો છે ?
રૂદ્રમહાલય
વરિયાળી અને ઇસબગુલ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
ઊંઝા શહેર
જૂનાગઢમાં કયું વિહાર ધામ આવેલું છે ?
ચોરવાડનું વિહાર ધામ
અંબાજી માતાજીનું મંદિર કયા પર્વત પર આવેલું છે ?
આરાસુરના પર્વત પર
અમુલ ડેરી ક્યાં આવેલી છે ?
આણંદમાં
પોરબંદરમાં કયો ડુંગર આવેલો છે ?
બરડો ડુંગર
સિંહનું રહેઠાણ ક્યાં આવેલું છે ?
સાસણગીરના જંગલોમાં
ગુજરાત રાજ્યની ઉત્તર સરહદે 

15/11/2011

For BBA/B.Com/BSc./BA with Maths/Eco/Arithmetic: Accountant (731 Post )


હિસાબનીશ Accountant
-89 POST
( અંતિમ તારીખ 5-December-2011 )
ના. હિસાબનીશ Dy. Accountant
-100 POST
( અંતિમ તારીખ 5-December-2011 )
પેટા હિસાબનીશ Ass. Accountant
-450 POST ( અંતિમ તારીખ 5-December-2011 )
Jr. Technical Assistant
- 13 POST
( અંતિમ તારીખ 5-December-2011 )

Sr. Technical Assistant
- 2 POST
( અંતિમ તારીખ 5-December-2011 )
સી.કા Sr. Clerk (Backlog)- 23 POST ( અંતિમ તારીખ 5-December-2011 )
સી.કા Sr. Clerk – 54 POST ( અંતિમ તારીખ 5-December-2011 )

વધુ માહિતી માટે અહી ક્લિક કરો 

06/11/2011

PSI and Constable

Constable Category and PSI Category for Gujarat Police ( શરૂ તારીખ 11-November-2011 )




Constable & PSI for Gujarat Police Force Physical Test plus Written Test. Approx 8600 posts. 


પુરુષો માટે 800 mts RUN in 3 મીનીટ અને 10 સેકંડમાં and successful candidates have to RUN 5 kms in 25 મીનીટમાં. મહિલાઓ 1600 MTS in 9 મીનીટમાં

માહિતી માટે નીચે  માહિતી માટે નીચે ક્લિક કરો