(1)યહુદી ધર્મના ધર્મસ્થાનને શું કહેવામાં આવે છે ?
1. | મંદિર |
2. | સિનેગોગ |
3. | ચૈત્યવિહાર |
4. | ચર્ચ |
(2)'જુનો કરાર'ક્યા ધર્મનું પુસ્તક છે ?
1. | યહુદી Right Answer |
2. | મુસ્લિમ |
3. | હિંદુ |
4. | ખ્રિસ્તી |
(3)યહુદી ધર્મના સ્થાપક કોણ હતા ?
1. | મોઝીઝ Right Answer |
2. | લાઓત્સે |
3. | મહમંદ પયગંબર |
4. | દલાઈ લામા |
(4)અગ્નિની પૂજા ક્યા ધર્મમાં થાય છે ?
1. | હિંદુ |
2. | ખ્રિસ્તી |
3. | પારસી |
4. | યહુદી |
(5)પારસી ધર્મના સ્થાપક કોણ હતા ?
1. | લાઓત્સે |
2. | મોઝીઝ |
3. | મહમંદ પયગંબર |
4. | અષો જરથુષ્ટ |
No comments:
Post a Comment