વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ સ્પર્ધાત્મક પરીક્ષા શ્રેષ્ઠ સંસ્થા સ્વીમ્સ માં જેલ સિપાહી ના વર્ગો શરુ થઇ રહ્યા છે.
આ વર્ષે પણ પાછલા વર્ષો ની જેમ સ્વીમ્સ નું પરિણામ સારું આવે તેવી અપેક્ષા છે.
તો જે વિદ્યાર્થીઓ એ જેલ સિપાહી ભારતીના ફોર્મ ભરી દીધા હોય તો વહેલી તકે સંસ્થાનો સંપર્ક કરી વર્ગોમાં જોડાઈ જવું.
નોધ લેવીકે GPSC ના વર્ગો ચાલુ હોઈ ફક્ત ૨ બેચ જ શરુ કરવાની છે.
વિજયકુમાર
સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટીટયુટ પાટણ
મો 8000919100
02766 220134
No comments:
Post a Comment