માર્કેટિંગ મેનેજર
જગ્યા-૧ ( Male only )
ઉમર : ૨૫ થી ૩૫ વર્ષ
લાયકાત ; MBA અને ૧ વર્ષ નો માર્કેટિંગ નો અનુભવ / ગ્રેજ્યુએશન સાથે ઓછામાં ઓછો ૩ વર્ષ નો માર્કેટિંગ નો અનુભવ ,
નોકરીનું ક્ષેત્ર :
ઉત્તર ગુજરાત (પાટણ,પાલનપુર,ડીસા,મહેસાણા,
ઊંઝા, સિધ્ધપુર,વિસનગર, હિંમતનગર )
સ્કીલ : સારી
કમ્યુનિકેશન સ્કીલ , કમ્પુટર અને ઈન્ટરનેટ નો ઉપયોગ, ગુજરાતી અને હિન્દી ભાષા પર
પ્રભુત્વ, ટુ વ્હીલર
પગાર : ૧૨૦૦૦/- + ઇન્સેન્ટીવ
નોટ : ઈન્ટરનેટ સાથે લેપટોપ ધરાવનાર ઉમેદવાર
ને પ્રાધાન્ય આપવામાં આવશે.
માર્કેટિંગ એક્ઝીક્યુટીવ
જગ્યા-૧૨ ( Male /
Female )
ઉમર : ૨૦ થી ૩૫ વર્ષ
લાયકાત: BBA / BCA / PGDCA ,
નોકરીનું ક્ષેત્ર :
પોતાનું શહેર (પાટણ,પાલનપુર,ડીસા,મહેસાણા,
ઊંઝા, સિધ્ધપુર,વિસનગર, હિંમતનગર )
સ્કીલ : સારી કમ્યુનિકેશન સ્કીલ , કમ્પુટર અને
ઈન્ટરનેટ નો ઉપયોગ, ગુજરાતી અને હિન્દી ભાષા પર પ્રભુત્વ,
પગાર : ૬૦૦૦/- + ઇન્સેન્ટીવ
નોટ :
ટુ વ્હીલર , ઈન્ટરનેટ સાથે લેપટોપ ધરાવનાર ઉમેદવાર ને
પ્રાધાન્ય આપવામાં આવશે.
ઉપર પ્રમાણે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારે studyingon@gmail.com પર
સંપૂર્ણ વિગત સાથેનો બાયોડેટા મેઈલ કરવો.
No comments:
Post a Comment