28/12/2012

ad

15/12/2012

12 December 1901 Marconi sends first Atlantic wireless message http://gd.is/yZzQrP

12 December 1901  Marconi sends first Atlantic wireless message


12 December 1901  Marconi sends first Atlantic wireless message


Italian physicist and radio pioneer Guglielmo Marconi succeeds in sending the first radio transmission across the Atlantic Ocean, disproving detractors who told him that the curvature of the earth would limit transmission to 200 miles or less. In Newfoundland, Canada Marconi received the message, simply the Morse Code signal for the letter S, after it travelled over 2,000 miles from Cornwall, England. Marconi’s earlier wireless efforts went largely unappreciated. After his transatlantic transmission, his discoveries received world attention. In 1909, he received the Nobel Prize in physics



12 December 1901 Marconi sends first Atlantic wireless message

12/12/2012

12 December 1901 Marconi sends first Atlantic wireless message http://gd.is/yZzQrP


12 December 1901  Marconi sends first Atlantic wireless message


12 December 1901  Marconi sends first Atlantic wireless message

Italian physicist and radio pioneer Guglielmo Marconi succeeds in sending the first radio transmission across the Atlantic Ocean, disproving detractors who told him that the curvature of the earth would limit transmission to 200 miles or less. In Newfoundland, Canada Marconi received the message, simply the Morse Code signal for the letter S, after it travelled over 2,000 miles from Cornwall, England. Marconi’s earlier wireless efforts went largely unappreciated. After his transatlantic transmission, his discoveries received world attention. In 1909, he received the Nobel Prize in physics


12 December 1901 Marconi sends first Atlantic wireless message

06/12/2012

Gujarat High Court DRIVER Exam Result 2012 http://gd.is/6XvqOw

 Gujarat High Court DRIVER Exam Result 2012



19/07/2012

MPHW Answer Key

સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ-૩ ની ભરતી.(RTO Asst. Inspector )


કુલ જગ્યા:૧૪૭

ફોર્મ તારીખ ૧૭-૭-૨૦૧૨ થી ૩૧-૭-૨૦૧૨

ડીપ્લોમાં ઓટોમોબાઇલ એન્જીનીયર અથવા મીકેનીકલ એન્જીનીયર (૩ વર્ષ)

લેખિત પરિક્ષા: ૩૦-૯-૨૦૧૨

17/07/2012

TET-2 Result

Union Bank of India Specialist Officer


ગ્રેજ્યુએટ માટે ભરતી
Union Bank of India Vacancy Details:
Total Number of Vacancies: 598
Names of Posts: 
1. Asst. General Manager (IT) – 01 vacancy
2. Credit Officers—MMGS-III – 379 vacancies
3. Security Officer – 16 vacancies
4. Architect – 04 vacancies
5. Electrical Engineer – 04 vacancies
6. Civil Engineer – 06 vacancies
7. Asst. Manager( Technical) – 41 vacancies
8. Rural Development Officer – 100 vacancies
9. Personnel Officer – 09 vacancies
10. Rajbhasha Adhikari – 18 vacancies
11. Fire Officer – 01 vacancy
12. Law Officer – 19 vacancies

Asst Central Intelligence Officer ની ૭૫૦ ભરતી.


Number of Vacancies: 750
Name of Post: Asst Central Intelligence Officer
Age Limit: Candidates’ age must be below 27 years. Cutoff date for determining age limit would be the last date for receipt of application. (Age relaxations will be extended as per Govt. rules).
Educational Qualification: Candidates must possess any Graduate Degree from recognised University or its equivalent qualification.
Application Fee Details: Applicants need to pay application fee of Rs. 100/- in form of Challan of State Bank of India or through Net Banking Facility of SBI or through Debit-cum-ATM card of SBI. SC/ST/Women candidates are exempted from payment of fee.
How to Apply: Candidates must apply for the post only through the Online mode and that must be done on or before 30 days from the date of publication. Applications must be submitted through the website www.mha.nic.in.
Important Dates:
Starting Date for Online Application: Date of Publication
Last Date for Receipt of Application: 30 Days from the Date of Publication

12/07/2012

Walk in for Jr.Engineer in (DMRC)

Requirement of Junior Engineer (Civil) for Phase=III projects of DMRC on contract Basis for a period of five Year Diploma in Civil Engineer with 65% Marks.

Jr.Engineer (Civil) : 30 Posts

Date and Time : Reporting Time 9:00 am On 24th, 25th and 26th July, 2012.

Website : http://delhimetrorail.com/career.aspx 

11/07/2012

UGVCL માં ઈલેક્ટ્રીકલ એન્જિનિયર માટે ભરતી


પોસ્ટ : વિદ્યુત સહાયક
જગ્યા : ૧૦
ફોર્મ ભરવાની તારીખ : ૧૧-૭-૨૦૧૨ થી ૨૦-૭-૨૦૧૨
QUALIFICATION:
B.E or B.Tech or equivalent Degree in Electrical Engineering from UGC
recognized University with minimum 60% marks (Aggregate of 7th & 8th
semester, first trial without ATKT) for General category candidates and 55%
for Reserved category candidates.
પરીક્ષા નું માળખું :
Section – I General Knowledge 10%
Section – II English Language 15%
Section – III Electrical Engineering 60%
Section – IV Computer Knowledge 15%
“The question paper will be in English language only”

પાટણ માં ક્લાસ 23-7-2012 ના રોજ થી ચાલુ.

સંપર્ક : SVIMS, khem Plaza, PATAN call: 8000919100

10/07/2012

CHIEF OFFICER CLASS II AND CLASS III

ફોર્મ તારીખ  16-July-2012 થી ચાલુ.
સાહિત્ય અને ટેસ્ટ ટૂંક સમય માં અહી મુકવામાં આવશે.


પાટણ માં ક્લાસ 16-7-2012 ના રોજ થી ચાલુ.


સંપર્ક : SVIMS, khem Plaza, PATAN call: 8000919100

07/07/2012

પંચાયત સેવા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ) વર્ગ-૩


પંચાયત સેવા મલ્ટી  પરપઝ હેલ્થ વર્કર (પુરુષ) વર્ગ-૩ સીધી ભરતી જાહેરાત તારીખ ૫-૮-૨૦૧૨ માટે
પરીક્ષા તારીખ: ૧૫-૭-૨૦૧૨
સમય: ૧૨ થી ૧
પાટણ માં રોજના ૪ કલાક ના ક્લાસ રવિવાર થી શરુ
સમય સવારે ૯ થી ૧
ફી ૬૦૦/-
(સાથે સાહિત્ય ફ્રી માં આપવામાં આવશે )
કોલ લેટર માટે અહીં ક્લિક કરો 
વધું માહિતી માટે અહીં  ક્લિક  કરો.
ઓનલાઈન ટેસ્ટ આપવા અહીં ક્લિક  કરો.

05/07/2012

IDBI Bank માં 500 ઓફિસરની ભરતી.


કુલ જગ્યા : 500           પોસ્ટ : Executive

ઉમર : વધુમાં વધું  25 વર્ષ .

શૈક્ષણિક લાયકાત :કોઈ પણ વિધ્યાશાખાનો સ્નાતક 

Selection Process: Eligible candidates will be selected on the basis of performance in Written Test and Personal Interview.

How to Apply: Interested candidates would require applying for the post only through Online mode. This must be done on or before 23-07-2012. Candidates must retain 3 copies payment challan to be submitted at the time of written test.

મહત્વ ની તારીખો:

Dates for Making Payment of Fee: from 10-07-2012 to 23-07-2012

Starting Date for Online Registration: 10-07-2012

Last Date for Online Registration: 23-07-2012

Date for Pre Examination Training for SC/STs:  from 27-08-2012 to 01-09-2012

Date for Written Examination: 02-09-2012



પાટણ માં ક્લાસ 6-7-2012 ના રોજ થી ચાલુ.


સંપર્ક : SVIMS, khem Plaza, PATAN call: 8000919100

04/07/2012

Oriental bank of Commerce માં ૨૨૫ ઓફિસર / ૧૦૦ અગ્રી. ઓફિસર ની ભરતી

Bank of India સ્પેશીયાલીસ્ટ ઓફિસર (સ્કેલ૧ અને૨ ) ની ભરતી


bank-of-india

વધું માહિતી નીચે મુજબ છે.
  1. Marketing Officer : 21 posts, Age : 21-30 years, Pay Scale : Rs.14500-25700
  2. Law Officer : 12 posts, Age : 21-35 years, Pay Scale : Rs.Rs. 19400-28100
  3. Information Technology Officer : 11 posts, Age : 21-30 years, Pay Scale : Rs.14500-25700
  4. Information Technology Officer : 05 posts, Age : 21-35 years, Pay Scale : Rs. 19400-28100
  5. Technical Officer (Appraisal) : 15 posts, Age : 21-30 years, Pay Scale : Rs.14500-25700
  6. HR/ IR Officer : 35 posts, Age : 21-30 years, Pay Scale : Rs.14500-25700
  7. Rajbhasha Adhikari (Official Language Officer) : 25 posts, Age : 21-30 years, Pay Scale : Rs.14500-25700
  8. Agriculture Field Officer : 38 posts, Age : 21-30 years, Pay Scale : Rs.14500-25700
Application Fee : The application fees Rs.100/- (Rs.20/- for SC/  ST/ PWD/ Ex-SM candidates) to be paid in any Bank of India branch with the help of payment challan only. Please take Transaction no. after payment.
How to Apply : Apply Online at Bank of India website from04/07/2012 to 15/07/2012. Eligible candidates are advised to apply ‘ONLINE’ at Bank of India Website only. Please keep the printout of the submitted application form to be shown at the time of interview.
For more information and apply Online, please visithttp://www.bankofindia.co.in/career.aspx

03/07/2012

ગુજરાત માં ભરતી

TET-2 Call Letter

જોઈએ છે


ઉત્તર ગુજરાતની એકમાત્ર એજ્યુકેશનલ વેબસાઈટ www.studyingon.com માટે 
માર્કેટિંગ મેનેજર
જગ્યા-૧ ( Male only )
ઉમર : ૨૫ થી ૩૫ વર્ષ
લાયકાત ; MBA અને ૧ વર્ષ નો માર્કેટિંગ નો અનુભવ / ગ્રેજ્યુએશન સાથે ઓછામાં ઓછો ૩ વર્ષ નો માર્કેટિંગ નો અનુભવ ,
નોકરીનું ક્ષેત્ર : ઉત્તર ગુજરાત  (પાટણ,પાલનપુર,ડીસા,મહેસાણા, ઊંઝા, સિધ્ધપુર,વિસનગર, હિંમતનગર )
સ્કીલ : સારી કમ્યુનિકેશન સ્કીલ , કમ્પુટર અને ઈન્ટરનેટ નો ઉપયોગ, ગુજરાતી અને હિન્દી ભાષા પર પ્રભુત્વ, ટુ વ્હીલર
પગાર : ૧૨૦૦૦/- + ઇન્સેન્ટીવ
નોટ : ઈન્ટરનેટ સાથે લેપટોપ ધરાવનાર ઉમેદવાર ને પ્રાધાન્ય આપવામાં આવશે.
માર્કેટિંગ એક્ઝીક્યુટીવ
જગ્યા-૧૨  ( Male / Female )
ઉમર : ૨૦ થી ૩૫ વર્ષ
લાયકાત: BBA / BCA / PGDCA ,
નોકરીનું ક્ષેત્ર : પોતાનું શહેર  (પાટણ,પાલનપુર,ડીસા,મહેસાણા, ઊંઝા, સિધ્ધપુર,વિસનગર, હિંમતનગર )
સ્કીલ : સારી કમ્યુનિકેશન સ્કીલ , કમ્પુટર અને ઈન્ટરનેટ નો ઉપયોગ, ગુજરાતી અને હિન્દી ભાષા પર પ્રભુત્વ,
પગાર : ૬૦૦૦/-  + ઇન્સેન્ટીવ
નોટ :  ટુ વ્હીલર , ઈન્ટરનેટ સાથે લેપટોપ ધરાવનાર ઉમેદવાર ને પ્રાધાન્ય આપવામાં આવશે.
ઉપર પ્રમાણે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારે studyingon@gmail.com પર સંપૂર્ણ વિગત સાથેનો બાયોડેટા મેઈલ કરવો. 

30/06/2012

TET-2 મોડલ ટેસ્ટ 1-7-2012 ના રોજ (ઓનલાઈન ) રાખેલ છે.

TET-2 Test આપવા અહી ક્લિક કરો  
વિભાગ-૨ (ભાષા/સામાજિક વિજ્ઞાન / ગણિત-વિજ્ઞાન ) ના ટેસ્ટ


 મુકાઈ ગયા છે..

28/06/2012

TAT નું પરિણામ (7-5-2012)

TAT નું પરિણામ જોવા અહી ક્લિક કરો.


તમારું પરિણામ  તમારા નામ અને ગામના નામ  સાથે 

મુકવા comment પર ક્લિક કરો.

27/06/2012

GPSC / PSI માટે ગુજરાતી માં સાહિત્ય (સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી)

IOCL માં 101 Jr Engineer ની ભરતી.


IOCL Vacancy Details:
Total Number of Vacancies: 101
Names of Posts:
1. Jr. Engg Asst-IV (Production) – 35 vacancies
2. Jr. Engg Asst-IV (Electrical) – 29 vacancies
3. Jr. Engg Asst-IV (TPS) – 09 vacancies
4. Jr. Engg Asst-IV (Mechanical Pumps &Compressor) – 28 vacancies
Educational Qualification: Candidates must possess B.Sc for Production department and Diploma in Engineering. Qualification must be in relevant discipline
Last Date for Receipt of Application: 18-07-2012

26/06/2012

અંગ્રેજી ના sms તમારા મોબાઈલ પર મેળવવા ON ENGLISHDUNIYA લખી 9870807070 પર SMS કરો


આજ રીતે સામાન્ય જ્ઞાન ના sms  તમારા મોબાઈલ પર મેળવવા

ON UPSCGPSC  લખી 9870807070 પર SMS કરો.

અંગ્રેજી  ના sms  તમારા મોબાઈલ પર મેળવવા

ON ENGLISHDUNIYA  લખી 9870807070 પર SMS કરો.

25/06/2012

Canara Bank માં ૨૦૦૦ ક્લાર્ક ની ભરતી


લાયકાત  : ૧૨ પાસ  + IBPS પાસ
ઉમર : ૧૮ થી ૨૮
છેલ્લી તારીખ  ૧-૭-૨૦૧૨

Canara Bank Clerk 2012More Information
Canara Bank Clerk Notification
Download Fee Payment ChallanClick Here
Online Application FormGet Details
Canara Bank Clerk EligibilityGet Details
Canara Bank Clerk Selection ProcedureGet Details

18/06/2012

રેલ્વે માં 12,042 ટેકનિશિયન ની જોબ (ITI/Diploma)

RRB Recruitment 2012 – 12,042 Technician Vacancies: Railway Recruitment Board (RRB) has issued notification against recruitment of 12,042 Technicians vacancies

RRB Vacancy Details:-
Total Number of Posts: 12,042
Name of the Post: Technicians

Age Limit: Candidate age must be between 18 years to 30 years as on 01-07-2012. (Age relaxations will be extended as per rules).
Educational Qualifications: Candidate must passed 1st year B.Sc (Physics)  for Technician Signal Gr-II post and Matriculation plus Course Completed Act Apprenticeship/ITI approved by NCVT/SCVT for all other posts..
Application Fee Details: Unreserved and OBC Male candidates need to pay Rs. 60/- for Technician Signal Gr.II & Rs. 40/- for all other Technician Gr.III categories in the form of Indian Postal Order or Demand Draft in favor of “Assistant Secretary or Secretary or Member Secretary or Chairman of Railway Recruitment Board payable at the place where the Railway Recruitment Board concerned is situated. SC/ST/PWD/EXSM/Women/Minorities/ Economically Backward Classes candidates are exempted from fee payment.
Selection Process: Candidates will be selected on the basis of their performance in Written Test followed by certificate verification.
How to Apply: Candidates need to apply through prescribed application format available in the notification, filled up by the candidate in his/her own handwriting, with blue or black ball point pen only and copies of all required certificates and documents, by attaching a passport size photograph and attesting signature and the envelope containing the application should be clearly super scribing ‘Application for the Post/s of —-Category No./s — Centralized Employment Notice No. 04/2012 of RRB/—, Community (SC/ST/OBC/PWD/Ex-SM)’ to the address of concerned RRB, available in the notification by Ordinary Post on or before 16-07-2012.
Important Dates:-
Last Date for Receipt of Application: 16-07-2012
Last Date for Receipt of Application: (far flung areas): 31-07-2012
Date of Written Examination: 16-12-2012
For more details like vacancy distribution, pay scale, reservations and relaxations, instructions and conditions, and addresses and to whom DD.IPO must be favoring, click on the link given below…


11/06/2012

TET-1 જવાબો(10-06-2012) paper solution

ગુજરાતી
૧.સમય, સંયમ , સુવાક્ય , સુંદર , સૂરજ
૨.બે સરખા દોષિત પરસ્પર ના વાંક કાઢે ત્યારે.
૩.ચોખ્ખાઈ કરે ભલાઈ
૪. ઝવેરચંદ મેઘાણી
૫. સુખી થવાની તાલાવેલી માં માણસ ભગવાન પાસે સુખ માગે
૬. સરસ્વતી ચંદ્ર - ચાર ભાગ
૭. સ્વચ્છ પાણી માં પડછાયો :- ગુણવાચક
૮. સેવક- શબ્દાર્થ
૯. જ્યાં-જ્યાં નજર- તે પંખીની ઉપર પથરો ફેકતા ફેકી દીધો.
૧૦.આકડે મધ.-કાર્ય કઠીન હોય ત્યારે.
૧૧. લાયક ઉમેદવાર-અનંત રાય રાવળ
૧૨. સમીર- વાવાઝોડું
૧૩.ચંદ - શાદુલ વિક્રીડીન
૧૪. વાસુકી- ઉમાશંકર જોષી
૧૫. માલમ- વહાણ હાંકનાર


અંગ્રેજી

1. Cow is our ____ animal
>domestic
2. I am writing the letter because I ____ to do so.
> have been asked
3. I am ____ tired to go there.
> too
4. The showroom____ by now.
will have opened
5. She writes on the blackboarb.
>She had written on the blackboard.
6.The habitations in the revenue village are____ therefore it is very difficult to find....
>scattered
7. Which is not appropriate for the word "Isolate"
>Group
8. Identify the assertive sentence.
>The flowers are very colourful.
9. '' A Bbrown fox quickly.......
> બધા જ છે.
11. Naman usually_____cricket in evening.
>plays
12.I like mangoes, my friend fiona likes them____
>too
13. The cyclone caused______ damage to the city.
>extensive
14. Mala and her friends_____on a picnic today.
> have gone
15. Payal says she can't ____ our invitation to dinner tonight.
>accept
16. My Life my____
> message
17. What is most important in English Learning at initial stage?
> Correct Spellings
18.All students in the class help_______
> one another
19. This matter should be _____us.
>Between us
20.સ્કાઉટ નો અર્થ સો થાય
>બાલચાર
21.My cello pen _______working in....
>nicely
22.It's a matter of couple of days.
> થોડાક દિવસ
23. Which sentence is correct ?
>When have you joined this company?
24. Raju is writing a letter.
>A letter is being written by Raju
25. I have just come here _____ minutes ago.
>a few
26.Dictation is one of the .... means...
Teacher speaks and Students listen
27. go - past participle --
>gone
28. dialogue
29. committee


ગણિત
૧. ૧૦ નળાકાર
૨. ૩૬ નોટો
૩. ૧૦
૪. ૧ mm = ૧૦ cm
૫. ૨,૦૦,૦૦૦ km/કલાક
૬ ૩૨ રૂમાલ
૭ ૧ શુદ્ધ અપૂર્ણાંક
૮ AOVIVOA
9 અવિભાજ્ય સંખ્યા
૧૦ ચાર દિવસ
૧૧ નવ
૧૨ 8,9999
૧૩ 1  9/22
૧૪ ૭૦ % નફો
૧૫ 56 મીટર
૧૬ ૧૪૦ લાદી
૧૭ 495 રૂપિયા
૧૮ 2(પાય)rh
૧૯ 75%
૨૦ (વર્ગમુલમાં ૨) x r
૨૧ સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક નો સમાવેશ થાય છે.
૨૨ પૂર્ણાંકો ના સરવાળા અને ગુણાકાર માટેના બધાજ ગુણધર્મો બહુપદી ના સરવાળા અને ગુણાકાર માટે ...


૧.શારીરિક અને વાસ્તવિક ઉમરનો ગુણોત્તર
૨. આંતરિક વૈયક્તિક પ્રત્યાયન
૩. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન
૪. મોહનલાલ પંડ્યા
૫. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
૬.



જનરલ નોલેજ
૧.ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળીચોર તરીકે જાણીતા હતા?
>મોહનલાલ પંડ્યા
૨.પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાયી છે?
>ચાર
૩.મુત્રાસયનું મુખ્ય કાર્ય ____છે.
>લોહી એકત્રિત  કરવાનું.
૪.L.L.B નું પૂરું નામ
>Bachelor of Law
૫.સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી સકતા નથી કરણ કે....
>સૂર્ય અને પૃથ્વી વચ્ચે વાતાવરણ છે.
૬.નીચેનામાંથી કયો નિયમ આર્કીમીડીઝે આપ્યો છે?
>કોઈપણ પદાર્થ પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના કાળ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.
૭.નીચેના જોડકા ગોઠવો. મેલા અને જીલ્લા
>1-r,2-s,3-q,4-p
૮.ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે?
> 
૯.ચૌરી ચોરા સ્થળ સાથે નીચેના પૈકી કયું વિધાન સુસંગત છે?
>અસહકારના આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું.
૧૦.BISAG-સ્ટુડીઓ, ગાંધીનગર માં નામાંકનમાં વપરાયેલ ‘G નું પૂરું નામ શું છે?
>Geo-informatics
૧૧.કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું?
>ઘનશ્યામ
૧૨.સિધ્ધરાજ જયાસીહનો જન્મ ક્યાં થયો હતો?
>પાલનપુર
૧૩. પ્રાચીન કાવ્યસંગ્રહ આપનાર વાસુકી ઉપનામ વાળા કવિ?
>ઉમાશંકર જોષી
૧૪.ગાંધીજીએ દાંડીકુચ નો પ્રારંભ.......
>૧૨ મી માર્ચ ૧૯૩૦, અને ૭૮ સત્યાગ્રહીઓ
૧૫. ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ......
>સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલાં ગૃહમાં ૫૪૫  સભ્યો હોય છે.
૧૬. માઉન્ટ બેટન પછી ભારત ના છેલ્લા ગવર્નર...
>ચક્રવાતી રાજગોપાલાચારી
૧૭.તમિલનાડુનું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે?
>ભરત નાટ્યમ
૧૮.સપ્તર્ષિ તારા જૂથના તારાઓ મા કોનો સમાવેશ થતો નથી?
>દધીચી
૧૯.સંયુક્ત રાષ્ટ્ સંદર્ભે વીટો પાવર .......
>સત્તા ધરાવતા પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એક નો મત વિરોધી હોય તો નિર્ણય ન લઇ શકાય.  
૨૦. કેલક્યુલેટર દ્વારા ગણતરી કરતી વખતે અગાઉ ની વિગત જવા
>MR
૨૧ ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે?
>ભદ્રાવતી
૨૨ સંયોજન મા સમાવિષ્ટ દરેક તત્વ
>પોતાનો ગુણધર્મ છોડી નવો ગુણધર્મ ધારણ કરે છે.

ખોટા લાગતા જવાબો ના સાચા જવાબો નીચે લખી મોકલો.