12/12/2015

Talati online tuition, HCF LCM , maths for competitive Exams

21/02/2015

ઉત્તર ગુજરાતના દરેક તાલુકામાં માર્કેટીંગ એક્ઝેક્યુટીવ (MBA-Marketing/BBA Any Graduation) જોઈએ છે.
અનુભવી વ્યક્તિ ને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે. —
રસ ધરાવતા મિત્રોએ પોતાનો બાયોડેટા લઇ નીચે આપેલ તારીખ અને સમય પર ઈન્ટરવ્યું માટે હાજર રહેવું.

Interview Date and Time
Date:- 24/02/2015
Time:-01:00pm to 03:00pm

venue:-Watsar Infotech Pvt.Ltd
            basements khemplaza
            Adarsh school Road 
            patan