Pages
- HOME
- Help Students
- Current Affair
- Important Websites
- UPSC Calendar for 2012
- INDIA & WORLD
- NATIONAL
- SPORTS & GAMES
- ECONOMY
- SCIENCE & TECHNOLOGY
- INTERNATIONAL
- IBPS / Bank Previous Years' Papers
- Constable Test
- PSI Test
- English For GPSC
- Video of IIT-JEE (Maths)
- visit www.svims.blog.com
- Kachhua Online Test
24/09/2014
22/09/2014
બિન સચિવાલય કલાર્ક ભરતી ,૨૦૧૪
બિન સચિવાલય કલાર્ક ભરતી ,૨૦૧૪ – ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ
લેખિત /પ્રાથમિક પરીક્ષા :
કુલ ગુણ : ૨૦૦
સમય : ૩ કલાક
પ્રશ્નોનો પ્રકાર : વૈકલ્પિક (MCQ)
નેગેટીવ માર્કીંગ : પ્રતિ ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ
અભ્યાસક્રમ :
ક્રમ વિષય ગુણ
૧ ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ ૨૫
૨ ગુજરાતી વ્યાકરણ ૨૫
૩ અંગ્રેજી વ્યાકરણ ૨૫
૪ ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય વિજ્ઞાન, એપ્ટીટ્યુડ ૫૦
(કવોન્ટીટેટીવ)
૫ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થિયરી ૨૫
૬ જાહેર વહીવટી અને ભારતનું સંવિધાન ૫૦
કુલ ૨૦૦
કોમ્પ્યુટર કસોટી :
કુલ ગુણ : ૧૦૦
સમય : ૧ કલાક 30 મિનિટ
ટાઈપીંગ ઝડપ : ૫૦૦૦ કી-ડી પ્રેશન્સ (ઓછામાં ઓછી)
અભ્યાસક્રમ
ક્રમ વિગત ગુણ
૧ ગુજરાતી ટાઈપીંગ કસોટી ૨૦
૨ અંગ્રેજી ટાઈપીંગ કસોટી ૨૦
૩ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર ૬૦
પ્રેક્ટિકલ કસોટી
કુલ ૧૦૦
Subscribe to:
Posts (Atom)