29/03/2012

Bank of Baroda માં ૨૦૦૦ ક્લાર્ક ની ભરતી. IBPS પાસ માટે


ગ્રેજ્યુએશન અને IBPS clerk પરિક્ષા પાસ માટે.
cut off marks 24 in each subject
(21 for reserve category)
ઉમર : ૧૮ થી ૨૮ વરસ
છેલ્લી તારીખ : ૧૦-૪-૨૦૧૨

SSC માં કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ ના ફોર્મ શરુ


Any Graduate
Closing Date : 20.04.2012
Date of Exam: 01.07.2012 & 08.07.2012
Age: 18-27 years
SCHEME OF THE EXAMINATION FOR COMBINED GRADUATE LEVEL EXAMINATION
The Examination will be conducted in three tiers as indicated below:
Tier -I — Written Examination (Objective Multiple Choice Type)
Tier -II — Written Examination (Objective Multiple Choice Type)
Tier -III — Personality Test /Interview/Computer Proficiency Test or Skill Test


22/03/2012

ગુજરાતની સૌથી મોટી ઓનલાઈન ક્વીઝ


વિદ્યાર્થી મિત્રો,
આ રવિવારે ગુજરાતની સૌથી મોટી ક્વીઝ યોજાઈ રહી છે, www.studyingon.com વેબસાઈટ પર.
૧૦,૦૦૦ થી વધું લોકો આ સ્પર્ધા માં ભાગ લેવાના છે અને તમે  પણ આ ક્વીઝ સ્પર્ધા માં ભાગ લઇ અને તમારું જ્ઞાન ચકાસી શકો છો.
તો આ રવિવાર (૨૫-૩-૨૦૧૨ ) ના રોજ સવારે ૯;૦૦ કલાકે થી રાત્રે ૧૧ કલાક સુધી ક્યારેય પણ www.studyingon.com સાઈટ પર અવશ્ય મુલાકાત લેશો.
અભાર
વિજયકુમાર

GPSC( મામલતદાર) નું result આવીગયેલ છે


પરિણામ જોવા માટે અહી ક્લિક કરો.

IBPS દ્વારા POની ભરતી માટે પરિક્ષા


COMMON WRITTEN EXAMINATION [CWE] FOR
RECRUITMENT OF PROBATIONARY OFFICERS/ MANAGEMENT TRAINEES
IN 19 PUBLIC SECTOR BANKS
Any Graduate
Age 20 to 30 years
Start date for Online Registration 09.03.2012
Online Payment of Application Fees 09.03.2012 to 30.03.2012
(both dates inclusive)
Offline Payment of Application Fees 12.03.2012 to 07.04.2012
(both dates inclusive)
Last date for Online Registration 30.03.2012
Download of Call letter for Written Examination After 04.06.2012
Tentative Date of Written Examination 17.06.2012

વધું માહિતી માટે અહી ક્લિક કરો 

13/03/2012

03/03/2012