29/02/2012

IAS-IPS-IFS બનવા UPSC નાં પ્રિલિમ Exam નાં form ભરવાનું ચાલુ છે.

ગુજરાત હાઈ કોર્ટ માં ૨૪૦૭ ક્લાર્ક અને સ્ટેનોગ્રાફર ની ભરતી. Vacancy in Gujarat High court


૧0 પાસ માટે જુનીયર ક્લાર્ક ની ૨૦૮૪ જગ્યા
વાય મર્યાદા : ૨૫ વરસ
સ્નાતક માટે સ્ટેનોગ્રાફર (ગુજરાતી અને અંગ્રેજી ) ની ભરતી
વાય મર્યાદા : ૩૫ વરસ
અરજી કરવાની તારીખ : ૨૧-૨-૨૦૧૨ થી ૨૦-૩-૨૦૧૨

TAT- શિક્ષક્ અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) ની તારીખ ૬-૫-૨૦૧૨ જાહેર થયેલ છે.


The Qualifying Status of candidates who appeared for CWE Clerk project 2011 will be available on our website from 29th february 2012 after 3:00 PM